ઑલિમ્પિક્સ માટેના ભારતીય ઍથ્લીટોને બીસીસીઆઇની 8.50 કરોડ રૂપિયાની મદદ

નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોેલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આર્થિક રીતે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)ની મદદે આવ્યું છે.ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ માટે બીસીસીઆઇએ રવિવારે 8.50 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી.કુલ 117 ઍથ્લીટો-પ્લેયરો ઑલિમ્પિક્સમાં મેડલ જીતવા ગયા છે. પૅરિસનો રમતોત્સવ 26મી જુલાઈએ શરૂ થશે અને 11મી ઑગસ્ટે પૂરો … Continue reading ઑલિમ્પિક્સ માટેના ભારતીય ઍથ્લીટોને બીસીસીઆઇની 8.50 કરોડ રૂપિયાની મદદ