કપિલ દેવની વાત સાંભળીઃ Anshuman Gaikwadને BCCIએ કરી એક કરોડની મદદ…

વડોદરાઃ ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા કપિલ દેવની વિનંતી BCCIએ કાને ધરી છે અને ગણતરીના કલાકોમાં જ ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉચ અંશુમન ગાયકવાડને રૂ. એક કરોડની મદદ કરવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે મેડિકલ ફંડ હેઠળ આ મદદ જાહેર કરી હતી.આજે સવારે જ સમાચાર વહેતા થયા હતા કે ભારતીય ક્રિકેટ … Continue reading કપિલ દેવની વાત સાંભળીઃ Anshuman Gaikwadને BCCIએ કરી એક કરોડની મદદ…