જો પીએમ મોદી પાકિસ્તાન આવશે એટલે પછી…: યુનુસ ખાન બાદ હવે બાસિત અલીએ વાહિયાત વાતો કરી

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ એવો દમ વગરનો દાવો કર્યો છે કે આગામી ઑક્ટોબરમાં પાકિસ્તાનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવાની છે જેમાં આવવાનું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જો પીએમ મોદી પાકિસ્તાન આવશે તો પછી ફેબ્રુઆરીમાં ભારતીય ક્રિકેટ ટીમના ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના પાકિસ્તાન-પ્રવાસ માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ પણ … Continue reading જો પીએમ મોદી પાકિસ્તાન આવશે એટલે પછી…: યુનુસ ખાન બાદ હવે બાસિત અલીએ વાહિયાત વાતો કરી