લેવાન્ડૉવ્સ્કીનો જેટલામો ગોલ એટલામો બાર્સેલોનાનો વિજય, જાણો રસપ્રદ આંકડા

મૅડ્રિડ: બાર્સેલોનાએ ફૂટબોલર રોબર્ટ લેવાન્ડૉવ્સ્કીના ગોલની મદદથી સ્પૅનિશ લીગ સીઝનમાં ફરી એકવાર વિજયી આરંભ કર્યો હતો. બુધવારે બાર્સેલોનાએ ગેટાફી નામની ક્લબની ટીમને 1-0થી પરાજિત કરી હતી. પોલૅન્ડના લેવાન્ડૉવ્સ્કીએ મૅચની 19મી મિનિટમાં આ ગોલ કર્યો હતો.લેવાન્ડૉવ્સ્કીએ સાતમી મૅચમાં સાતમો ગોલ કર્યો હતો, જ્યારે બાર્સેલોનાની આ સતત સાતમી જીત હતી.લેવાન્ડૉવ્સ્કીએ રવિવારે વિલારિયલ સામેની મૅચમાં બાર્સેલોનાને વિજય અપાવ્યો … Continue reading લેવાન્ડૉવ્સ્કીનો જેટલામો ગોલ એટલામો બાર્સેલોનાનો વિજય, જાણો રસપ્રદ આંકડા