પાકિસ્તાને 26 રનમાં છ વિકેટ લીધી તો બાંગ્લાદેશે પણ વળતો જવાબ આપ્યો!

રાવલપિંડી: બાંગ્લાદેશની ટીમ ગયા અઠવાડિયે પાકિસ્તાનને અહીં એની જ ધરતી પર હરાવીને ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવી ચૂકી છે અને જડબાતોડ જવાબ આપવાનું નજમુલ શૅન્ટોની ટીમે બીજી ટેસ્ટમાં પણ ચાલુ જ રાખ્યું છે. પહેલા દાવમાં રવિવારના ત્રીજા દિવસે પાકિસ્તાનના બોલર્સે નિર્જીવ પિચ પર બાંગ્લાદેશની ફક્ત 26 રનમાં છ વિકેટ લઈ લીધી, પરંતુ બે બાંગ્લાદેશી બૅટર્સે વળતો … Continue reading પાકિસ્તાને 26 રનમાં છ વિકેટ લીધી તો બાંગ્લાદેશે પણ વળતો જવાબ આપ્યો!