અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશ ચેમ્પિયન: ફાઇનલમાં યુએઇને 195 રનથી કચડ્યું

દુબઇઃ બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી જીતી છે. રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે યુએઇને 195 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું. બાંગ્લાદેશના ઓપનર આશિકુર રહેમાન શિબલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રહેમાનને પ્લેયર ઓફ ધ સીરિઝ પણ … Continue reading અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશ ચેમ્પિયન: ફાઇનલમાં યુએઇને 195 રનથી કચડ્યું