જાડેજા સાથે બાંગ્લાદેશનો બોલર મહમૂદ જાણી જોઈને ટકરાયો હતો કે શું?

ચેન્નઈ: ગુરુવારે અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશનો સૌથી સફળ બોલર હસન મહમૂદ એક તબક્કે રવીન્દ્ર જાડેજા સાથે અથડાઈ ગયા બાદ સમતોલપણું ગુમાતાં તેના પર જ પડ્યો હતો. જોકે બેમાંથી કોઈને પણ ઈજા નહોતી થઈ. આ ઘટનાનો વીડિયો જોતાં શંકા થઈ શકે કે મહમૂદ શું જાડેજા સાથે જાણી … Continue reading જાડેજા સાથે બાંગ્લાદેશનો બોલર મહમૂદ જાણી જોઈને ટકરાયો હતો કે શું?