ગ્વાલિયરમાં ભારતનો બોલર્સ ડે, બાંગ્લાદેશનો 127 રનમાં વીંટો વાળી દીધો

ગ્વાલિયર: અહીં મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 14 વર્ષે ફરી યોજાયેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં ભારતે બાંગ્લાદેશને બૅટિંગ આપીને એને 127 રન સુધી સીમિત રાખ્યું હતું. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (3.5-0-14-3) અને લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-31-3)ની તેમ જ હાર્દિક પંડ્યા, દેશના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ અને વૉશિંગ્ટન સુંદરની એક-એક વિકેટના આક્રમણમાં બાંગ્લાદેશના બૅટર્સ માનસિક દબાણમાં આવી ગયા … Continue reading ગ્વાલિયરમાં ભારતનો બોલર્સ ડે, બાંગ્લાદેશનો 127 રનમાં વીંટો વાળી દીધો