વિમેન્સ પ્રીમિયર લીગ માટે બૅન્ગલૂરુ અને દિલ્હી શૉર્ટલિસ્ટ કરાયા

મુંબઈ: મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝન ૨૦૨૩માં માત્ર મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ હતી, પરંતુ આ વખતે બીસીસીઆઇએ નવા બે શહેરોને શૉર્ટલિસ્ટ કર્યા હોવાનું જાણવામળ્યું છે. પહેલી જ સીઝનમાં અત્યંત લોકપ્રિય બની ગયેલી ડબ્લ્યુપીએલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ વખતની સીઝન ૨૨ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ સુધી રમાશે … Continue reading વિમેન્સ પ્રીમિયર લીગ માટે બૅન્ગલૂરુ અને દિલ્હી શૉર્ટલિસ્ટ કરાયા