Badminton : પી.વી. સિંધુ PV Sindhu) ફાઇનલમાં, ટાઇટલ માટે હવે માત્ર ચીની હરીફને હરાવવાની બાકી

ક્વાલા લમ્પુર: બૅડ્મિન્ટનમાં બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી ભારતની એક સમયની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ મલેશિયા માસ્ટર્સ (Malaysia Masters)ના પ્રતિષ્ઠિત ટાઇટલથી હવે એક જ ડગલું દૂર છે. સિંધુએ શનિવારે સેમિ ફાઇનલમાં થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુન્ગફાનને 13-21, 21-16, 21-12થી હરાવી હતી. હવે ફાઇનલમાં સિંધુનો મુકાબલો ચીનની વર્લ્ડ નંબર-સેવન વૉન્ગ ઝી યી સાથે થશે. સિંધુએ શુક્રવારે ક્વૉર્ટર … Continue reading Badminton : પી.વી. સિંધુ PV Sindhu) ફાઇનલમાં, ટાઇટલ માટે હવે માત્ર ચીની હરીફને હરાવવાની બાકી