Bad Luck: ઈન્ડિયન ફૂટબોલ ટીમ એએફપી એશિયન કપમાંથી બહાર

અલ ખોર (કતાર): ભારતીય ફૂટબોલ ટીમ મંગળવારે એએફસી એશિયન કપમાં સીરિયા સામે હારી ગઈ હતી. આ ટીમની ગ્રુપમાં ત્રીજી અને છેલ્લી મેચ હતી. સિરિયાએ ભારતને 1-0થી હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે ગ્રુપ બીમાં સૌથી નીચા ચોથા સ્થાને રહી હતી. ટીમ ઈન્ડિયાને એક પણ જીત મળી નથી. સિરિયા … Continue reading Bad Luck: ઈન્ડિયન ફૂટબોલ ટીમ એએફપી એશિયન કપમાંથી બહાર