બાબર આઝમ નિવૃત્તિ લઇ રહ્યો છે? સોશિયલ મીડિયા ચર્ચાએ જોર પકડ્યું

રાવલપીંડી: બાંગ્લાદેશ સામે સામે ચાલી રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ખેલાડીઓના નબળા પ્રદર્શનને કારણે પ્રથમ મેચમાં પાકિસ્તાનને ઘર આંગણે જ હાર (PAK vs BAN) મળી હતી, જેને કારણે પાકિસ્તાનને ચાહકો નિરાશ થયા હતા. હવે બીજી મેચમાં જ પાકિસ્તાનના હાલ ખરાબ છે, એવામાં અફાવા ફેલાઈ હતી કે પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ નિવૃત્તિ લઇ રહ્યો છે.બાંગ્લાદેશ … Continue reading બાબર આઝમ નિવૃત્તિ લઇ રહ્યો છે? સોશિયલ મીડિયા ચર્ચાએ જોર પકડ્યું