દુલીપ ટ્રોફીમાં માનવ સુથારના સપાટા પછી અક્ષર ફરી અસરદાર રમશે?

અનંતપુર/બેન્ગલૂરુ: દુલીપ ટ્રોફીમાં ચાર દિવસના પ્રથમ મુકાબલામાં અનંતપુરમાં ઇન્ડિયા-સી અને ઇન્ડિયા-ડી વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો છે. આ મુકાબલામાં ખાસ કરીને બે લેફ્ટ-આર્મ સ્પિનર ગુજરાતના અક્ષર પટેલ અને રાજસ્થાનના માનવ સુથાર વચ્ચે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ જામી છે. આ પણ વાંચો: 19 વર્ષના બૅટરે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ સ્કોર ઓળંગી લીધો ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સીએ બાબા … Continue reading દુલીપ ટ્રોફીમાં માનવ સુથારના સપાટા પછી અક્ષર ફરી અસરદાર રમશે?