અવનીને પિતા શૂટિંગ રૅન્જ જોવા લઈ ગયા અને પછી બની ગઈ શૂટિંગ ચૅમ્પિયન!

જયપુર: પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શુક્રવારે શૂટિંગમાં ઐતિહાસિક બીજો ગોલ્ડ મેડલ જીતનાર રાજસ્થાનની અવની લેખરાને નાનપણથી નિશાનબાજીનો શોખ નહોતો અને તેણે ક્યારેય સ્પોર્ટ્સની પિસ્તોલ કે રાઇફલ જોઈ પણ નહોતી, પરંતુ 2012માં તે 12 વર્ષની હતી ત્યારે અકસ્માત બાદ પૅરેલિસિસના અટૅકનો શિકાર થયેલી અવનીનું મન હળવું કરવા તેના પિતા તેને એક શૂટિંગ રૅન્જ જોવા લઈ ગયા ત્યારથી અવનીમાં … Continue reading અવનીને પિતા શૂટિંગ રૅન્જ જોવા લઈ ગયા અને પછી બની ગઈ શૂટિંગ ચૅમ્પિયન!