બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇપીએલની 17મી સીઝન રમીને ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા મોડા પહોંચ્યા છે. જોકે પ્રવાસ વિલંબમાં મુકાવાની સાથે તેમણે બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોઈક કાંગારૂ પ્લેયરનો સામાન ગુમાઈ ગયો હતો, કોઈકની ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી હતી અને કોઈકે પ્રૅક્ટિસ મૅચ ગુમાવવી પડી હતી. બ્રિજટાઉનમાં ઍરપોર્ટ પર ઊતર્યા … Continue reading T20 World Cup : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો પરેશાન: સામાન ખોવાયો, ફ્લાઇટ મોડી પડી અને પ્રૅક્ટિસ મૅચ પણ ગુમાવી!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed