સ્પોર્ટસ

ભારતની ટેસ્ટની નંબર-વન રૅન્ક ઑસ્ટે્રલિયાએ છીનવી

સિડની : ભારતે ગુરુવારે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ દોઢ દિવસમાં જીતીને સિરીઝ 1-1થી લેવલ કરી એ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું, પરંતુ શુક્રવારે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ રૅન્કિંગ્સમાં ઑસ્ટે્રલિયાએ ભારત પાસેથી નંબર-વન સ્થાન છીનવી લીધું હતું. એ સાથે, ભારત ત્રણેય ફૉર્મેટમાં ઘણા દિવસથી નંબર-વન હતું એવું હવે નથી રહ્યું, કારણકે ભારત હવે વન-ડે અને ટી-20માં જ અવ્વલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button