મહિલા ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું, જાણો સેમિ ફાઇનલનું ગણિત

નવી દિલ્હીઃ મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 152 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 142 રન બનાવી શકી હતી. હાર સાથે ભારતીય ટીમનું સેમિ ફાઈનલ પહોંચવા માટે ફરી જો અને તો નું ગણિત આવી ગયું છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે … Continue reading મહિલા ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું, જાણો સેમિ ફાઇનલનું ગણિત