સેમીફાઇનલ અંગે જ્યોતિષીઓએ કરી મોટી ભવિષ્યવાણી

મુંબઇઃ વર્લ્ડ કપમાં ધાંસુ પ્રદર્શન બાદ સેમીફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. લીગ મેચમાં અજેય રહેનારી ભારતીય ટીમ સાથે દેશના કરોડો દેશવાસીઓની દુઆ છે. જોકે, ન્યુઝીલેન્ડની ટીમ પણ બળુકી છે અને લીગ મેચમાં ઉત્તમ પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પહોંચી છે. આવા સમયે કરોડો દેશવાસીઓની ઇચ્છા છે કે ભારત જ આ મેચ જીતે. દરેકના મનમાં … Continue reading સેમીફાઇનલ અંગે જ્યોતિષીઓએ કરી મોટી ભવિષ્યવાણી