IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…

ચેન્નઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ ચાર દિવસમાં સમેટાઈ ગઈ અને ભારત શાનદાર રીતે બાંગ્લાદેશ સામે મેચ પણ જીતી ગયું. ટીમ ઈન્ડિયાએ સૌથી મોટા 280 રનના માર્જિનથી જીતી ટેસ્ટ મેચના રેન્કિંગમાં પણ આગેકૂચ કરી છે. બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ વધી ગયું છે.આ મેચમાં અનેક વિક્રમો રચાયા, જે પૈકી ભારતીય ટીમમાં … Continue reading IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…