ભારતનો આ સ્ટાર બોલર રૅન્કિંગમાં આઠ ક્રમની છલાંગ સાથે આઠમા સ્થાને આવી ગયો!

નવી દિલ્હી: ભારતની વર્તમાન ક્રિકેટના મુખ્ય ફાસ્ટ બોલર્સમાં ગણાતા લેફ્ટ-આર્મ બોલર અર્શદીપ સિંહે શ્રેણીબદ્ધ અસરદાર પર્ફોર્મન્સથી અને ખાસ કરીને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20માં 14 રનમાં લીધેલી ત્રણ વિકેટના દેખાવ બદલ આઇસીસી ટી-20 રૅન્કિંગ્સના ટૉપ-ટેનમાં સ્થાન મેળવ્યું છે. આ ક્રમાંકોમાં તે આઠમા સ્થાને છે અને ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં તેની આ બેસ્ટ રૅન્ક છે. તે આઠ ક્રમની ઊંચી … Continue reading ભારતનો આ સ્ટાર બોલર રૅન્કિંગમાં આઠ ક્રમની છલાંગ સાથે આઠમા સ્થાને આવી ગયો!