કૉપા અમેરિકા ફૂટબૉલમાં આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત ચેમ્પિયન

માયામી: અમેરિકા ખંડના દેશો વચ્ચેની કૉપા અમેરિકા ફૂટબૉલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કોલમ્બિયાને છેલ્લી ક્ષણોમાં (એક્સટ્રા ટાઈમમાં) 1-0થી હરાવીને બૅક-ટુ-બૅક ટાઈટલ જીતી લીધું હતું. આ સાથે, આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત કૉપા અમેરિકામાં ચેમ્પિયન બન્યું છે. કોલંબિયા છેલ્લી 28 મૅચથી અપરાજિત હતું, પરંતુ આ મૅચમાં એણે પરાજય જોવો પડ્યો.હજારો લોકોએ ટિકિટ વગર સ્ટેડિયમમાં ધસી આવવાની … Continue reading કૉપા અમેરિકા ફૂટબૉલમાં આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત ચેમ્પિયન