ભારતની ત્રણ તીરંદાજે ત્રીજી વાર વર્લ્ડ કપના ગોલ્ડ મેડલને આબાદ નિશાન બનાવ્યો

અંતાલ્યા (ટર્કી): ભારતની ત્રણ મહિલા તીરંદાજોની ટીમ સુવર્ણચંદ્રક જીતવાના લક્ષ્ય સાથે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા ટર્કીના અંતાલ્યા શહેરમાં આવી હતી અને ધારણા મુજબ ગોલ્ડ મેડલ જીતી છે અને ભારતનું નામ રોશન કર્યું છે. મુખ્ય બાબત એ છે કે તેમણે આ વિશ્ર્વ કપમાં પણ ગોલ્ડ જીતીને હૅટ-ટ્રિક કરવાની હતી અને તેઓ એ સિદ્ધિ હાંસલ કરીને … Continue reading ભારતની ત્રણ તીરંદાજે ત્રીજી વાર વર્લ્ડ કપના ગોલ્ડ મેડલને આબાદ નિશાન બનાવ્યો