ખેલકૂદની અદાલતે કઠોર કાનૂનને વખોડ્યો, પણ વિનેશ ફોગાટ વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું!

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સને કારણે ચર્ચામાં આવેલી કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)એ ટૂર્નામેન્ટ (ઑલિમ્પિક્સ) દરમ્યાન કુસ્તીબાજો તથા બૉક્સરો સહિતના ઍથ્લીટોના વજન સંબંધની બીજા દિવસની વેઇ-ઇન પ્રક્રિયા માટે લાગુ પાડવામાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)ના કાનૂનને ‘કઠોર’ ગણાવીને વખોડ્યો છે. જોકે આ અદાલતે ભારતીય રેસલર વિનેશ ફોગાટ માટે કોઈ પણ પ્રકારની રાહત જાહેર નહોતી કરી. ઊલટાનું, … Continue reading ખેલકૂદની અદાલતે કઠોર કાનૂનને વખોડ્યો, પણ વિનેશ ફોગાટ વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું!