Anushka-Virat ફરી એક વાર જોવા મળ્યા અહીંના રસ્તાઓ પર, વીડિયો વાઈરલ

ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma-Virat Kohli)અત્યારે બ્રિટનમાં સમય પસાર કરી રહ્યા છે. એ પણ સાવ સામાન્ય લોકોના માફક સમય પસાર કરી રહ્યા છે, તેથી એ બાબતની ચારેબાજુ ચર્ચા થયા કરે છે. ફરી એક વાર લંડનના રસ્તાઓ પર આ કપલ જોવા મળતા ચર્ચામાં છે. આ પણ વાંચો: … Continue reading Anushka-Virat ફરી એક વાર જોવા મળ્યા અહીંના રસ્તાઓ પર, વીડિયો વાઈરલ