સ્પોર્ટસ

આંધ્ર પ્રદેશના બૅટરે છ બૉલમાં ફટકારી દીધા છ છગ્ગા!

કડપ્પા: ક્રિકેટના મેદાન પર ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે જે ક્રિકેટપ્રેમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દેતા હોય છે અને એ ક્ષણો ફૅન્સના દિલમાં વસીને યાદગાર બની જતી હોય છે. ક્રિકેટ અનિશ્ર્ચિતતાની રમત હોવાથી કેટલીક મૅચમાં પોતે સાક્ષી ન બન્યા હોવાના ઘણા ક્રિકેટલવર્સને વસવસો રહી જતો હોય છે.

https://twitter.com/BCCIdomestic/status/1760262831402799228?s=20


જોકે યુવરાજ સિંહે 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરના છ બૉલમાં જે છ સિક્સર ફટકારી એને (17 વર્ષ થઈ ગયા હોવા છતાં) હજી કોઈ નહીં ભૂલ્યું હોય.

1968માં ગૅરી સોબર્સે માલ્કમ નૅશના છ બૉલમાં છ સિક્સર અને એ પહેલાં 1985માં રવિ શાસ્ત્રીએ બરોડાના સ્પિનર તિલક રાજના છ બૉલમાં છ સિક્સર ફટકારી હતી. હર્શેલ ગિબ્સ પણ આવી કમાલ બતાવી ચૂક્યો છે. 2022માં ઋતુરાજ ગાયકવાડે તો કમાલ જ કરી નાખી હતી. તેણે વિજય હઝારે ટ્રોફીની મૅચમાં મહારાષ્…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker