Paris Olympic : કુશ્તીમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર Aman Sehrawatનો સંઘર્ષ તમારું દિલ જીતી લેશે
પેરિસ : દેશના યુવા રેસલર અમન સેહરાવતે(Aman Sehrawat)ઈતિહાસ રચી દીધો છે. 57 કિગ્રા વર્ગમાં તેમણે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઐતિહાસિક સિદ્ધિ બાદ તેમણે ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમની સાથે વાત કરતી વખતે કેટલાક રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા. જ્યારે ટીવીના પત્રકારે તેમને સંઘર્ષ વિશે પૂછ્યું કે તમે રવિ દહિયાને હરાવીને … Continue reading Paris Olympic : કુશ્તીમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર Aman Sehrawatનો સંઘર્ષ તમારું દિલ જીતી લેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed