અક્ષર અને મુશીર, દુલીપ ટ્રોફીમાં પહેલા દિવસના બે તારણહાર

બેન્ગલૂરુ/અનંતપુર: ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝો માટેના સંભવિતો નક્કી કરવામાં સિલેક્ટર્સ ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં રમતા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર ખાસ નજર રાખતા હોય છે અને એ સમય આવી ગયો છે, કારણકે ગુરુવારે ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી શરૂ થઈ છે જેમાં દેશના ડોમેસ્ટિક સ્તરના લગભગ મોટા ભાગના પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે. ગુરુવારના પહેલા દિવસે બે લેફ્ટ-આર્મ … Continue reading અક્ષર અને મુશીર, દુલીપ ટ્રોફીમાં પહેલા દિવસના બે તારણહાર