વિકેટ કિપરે Catch છોડ્યા પછી અમ્પાયરે Out આપતા Social Media પર ધમાલ

મુંબઈ: ક્રિકેટ અત્યંત રોમાંચક રમત છે અને તેમાં પણ કોઇપણ રમત હોય તેમાં રેફરી કે પછી અમ્પાયરની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. જોકે, માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવત તો બધે જ લાગુ થાય. ક્રિકેટની દુનિયામાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જેમાં વિકેટ કિપરે કેચ ડ્રોપ કર્યા પછી અમ્પાયરે આઉટ આપ્યો હતો.કર્નલ સી. … Continue reading વિકેટ કિપરે Catch છોડ્યા પછી અમ્પાયરે Out આપતા Social Media પર ધમાલ