ક્રિકેટ સટ્ટામાં દુબઈ કનેક્શન ધરાવતો આરોપી રાધનપુરથી ઝડપાયો

ભુજ: દુબઈથી ચાલતા ક્રિકેટના સટ્ટામાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ-અલગ વ્યક્તિઓના બેંકના ખાતા ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી.થી ઓનલાઈન જુગાર રમાડતા પાટણના રહેવાસી એવા સાગર દયાળ લાલવાણી નામના શખ્સની કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની સરહદી રેન્જે ધરપકડ કરી હતી. આ કાર્યવાહી અંગે સાયબર પોલીસની સરહદી રેન્જ-ભુજના પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી.બોડાણાએ આપેલી માહિતી … Continue reading ક્રિકેટ સટ્ટામાં દુબઈ કનેક્શન ધરાવતો આરોપી રાધનપુરથી ઝડપાયો