આજે અભિષેકનું ઓપનિંગમાં કમબૅક?: કૅપ્ટન ગિલ પોતાના ક્રમનો ભોગ આપશે?

હરારે: ટી-20ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના મોટા ભાગના ખેલાડીઓ પરિવાર સાથે વેકેશન માણી રહ્યા છે, વિરાટ કોહલી તેમ જ રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયર થઈ ગયા છે ત્યારે બીજી તરફ હરારેમાં ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવીને શુભમન ગિલ (Shubman Gill)ના સુકાનમાં ભારતની ‘બી’ ટીમ ટ્રોફી જીતવાની તૈયારી કરી રહી છે. જોકે … Continue reading આજે અભિષેકનું ઓપનિંગમાં કમબૅક?: કૅપ્ટન ગિલ પોતાના ક્રમનો ભોગ આપશે?