અભિષેકની રવિવારની 100 રનની ધમાકેદાર ઇનિંગ્સ પાછળનું રહસ્ય તેના જ શબ્દોમાં જાણી લો…

હરારે: રવિવારે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં 46 બૉલમાં 100 રન પૂરા કર્યા બાદ 47મા બૉલે આઉટ થયેલા અભિષેક શર્માએ કહ્યું છે કે તે વર્ષોથી કટોકટીના સમયે ટીમના કેપ્ટન અને જૂના મિત્ર શુભમન ગિલ પાસેથી બૅટ ઊછીનું માગી લે છે અને એનાથી બૅટિંગ કરે છે અને રવિવારે પણ તેણે એવું જ કરીને ધમાકેદાર મૅચ-વિનિંગ બૅટિંગ કરી … Continue reading અભિષેકની રવિવારની 100 રનની ધમાકેદાર ઇનિંગ્સ પાછળનું રહસ્ય તેના જ શબ્દોમાં જાણી લો…