મહારાષ્ટ્રને 126 રનમાં આઉટ કર્યા પછી મુંબઈની 94ની લીડ, આયુષની સદી…

મુંબઈ: રણજી ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચ (સવારે 9.30 વાગ્યાથી)નો નવો રાઉન્ડ શરૂ થયો હતો જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ મહારાષ્ટ્રને માત્ર 126 રનના સ્કોરે આઉટ કરીને રમતના અંત સુધીમાં ત્રણ વિકેટે 220 રન બનાવ્યા હતા. ઓપનર આયુષ મ્હાત્રે (127 નૉટઆઉટ, 163 બૉલ, ત્રણ સિક્સર, સત્તર ફોર) આ પહેલા દિવસની રમતનો સ્ટાર-પ્લેયર હતો. મુંબઈએ અત્યારથી જ … Continue reading મહારાષ્ટ્રને 126 રનમાં આઉટ કર્યા પછી મુંબઈની 94ની લીડ, આયુષની સદી…