ટેનિસની એક મૅચ 335 મિનિટ સુધી ચાલી, 32 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો!

ન્યૂ યૉર્ક: મંગળવારે અહીં યુએસ ઓપનમાં ગજબ બની ગયું. વર્ષની આ ચોથી અને છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમના ઇતિહાસની સૌથી લાંબી મૅચ રમાઈ હતી. બ્રિટનના ડૅન ઇવાન્સ અને રશિયાના કરેન ખાચાનોવ વચ્ચેની મૅચ ત્રણ કલાક અને 35 મિનિટ (335 મિનિટ) સુધી ચાલી હતી.ડૅનનો આ મુકાબલામાં 6-8, 7-2, 7-4, 4-6, 6-4થી વિજય થયો હતો.ડૅન-ખાચાનોવની જોડીએ 1992ની સાલનો એડબર્ગ … Continue reading ટેનિસની એક મૅચ 335 મિનિટ સુધી ચાલી, 32 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો!