પૅરાલિમ્પિક્સમાં ભારતને ત્રણ મહિલાના મેડલ પછી ચોથો ચંદ્રક પુરુષ ઍથ્લીટે અપાવ્યો

મેડલ વિજેતાઓમાં ભારત શરૂઆતમાં જ ટૉપ-ટેનમાં પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સની સરખામણીમાં દિવ્યાંગો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીય ઍથ્લીટો શરૂઆતથી જ ધમાકેદાર પર્ફોર્મ કરી રહ્યા છે. શુક્રવારે ભારતને પહેલા ત્રણ ચંદ્રક મહિલા ઍથ્લીટ્સે અપાવ્યા ત્યાર બાદ ચોથો મેડલ પુરુષ ઍથ્લીટે અપાવ્યો હતો. શૂટિંગમાં અવની લેખરા અને મોના અગરવાલ તથા 100 મીટરની રેસમાં પ્રીતિ પાલની સફળતા બાદ નિશાનબાજીમાં મનીષ … Continue reading પૅરાલિમ્પિક્સમાં ભારતને ત્રણ મહિલાના મેડલ પછી ચોથો ચંદ્રક પુરુષ ઍથ્લીટે અપાવ્યો