17 વર્ષનો ચીની બૅડ્મિન્ટન ખેલાડી રમતી વખતે હૃદયરોગના હુમલાનો થયો શિકાર
યોગ્યાકર્તા (ઇન્ડોનેશિયા): રમતગમતમાં હવે અગાઉ કરતાં સ્પર્ધાઓ વધુ રમાય છે, પરંતુ એની સાથે સ્પર્ધકો પણ ઘણા વધી ગયા છે એટલે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ પણ વધી ગઈ છે. આ સ્થિતિમાં પરિવાર, મિત્રો, સ્થાનિક વિસ્તાર તેમ જ સમગ્ર દેશ તરફથી બતાવાતી અપેક્ષાના પ્રચંડ પ્રેશરને કારણે ખેલાડી પર માનસિક દબાણ વધી જતું હોય છે. સફળ થવા … Continue reading 17 વર્ષનો ચીની બૅડ્મિન્ટન ખેલાડી રમતી વખતે હૃદયરોગના હુમલાનો થયો શિકાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed