એક ઓવરમાં 39 રનનો વર્લ્ડ રેકોર્ડ, ટચૂકડા દેશનો બૅટર દિગ્ગજોની હરોળમાં
નવી દિલ્હી: સમોઆ નામના નાનકડા ટાપુના દારિયસ વિસ્સેર નામના 28 વર્ષના બૅટર મંગળવારે મેન્સ ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. તેણે વાનુઆટુ નામના બીજા નાના ટાપુની ટીમ સામેની મૅચમાં એક ઓવરમાં 39 રન બનાવ્યા હતા તેમ જ બીજા બે વિક્રમ પણ બનાવ્યા હતા.ઍપિયા નામના શહેરમાં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ઈસ્ટ એશિયા-પેસિફિક રીજન ક્વૉલિફાયર-એ … Continue reading એક ઓવરમાં 39 રનનો વર્લ્ડ રેકોર્ડ, ટચૂકડા દેશનો બૅટર દિગ્ગજોની હરોળમાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed