19 વર્ષના બૅટરે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ સ્કોર ઓળંગી લીધો

બેન્ગલૂરુ: દુલીપ ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં ઇન્ડિયા-બી ટીમનો મુશીર ખાન ગુરુવારના પ્રથમ દિવસે સદી ફટકાર્યા પછી શુક્રવારના બીજા દિવસે પણ છવાઈ ગયો હતો. સૌથી મોટું કારણ એ હતું કે તેણે ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરનો 33 વર્ષ જૂનો ઐતિહાસિક સ્કોર પાર કર્યો હતો. ઇન્ડિયા-એ સામે ઇન્ડિયા-બી ટીમે 321 રન બનાવ્યા એમાં 181 રન 19 વર્ષીંય મુશીર ખાનના … Continue reading 19 વર્ષના બૅટરે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ સ્કોર ઓળંગી લીધો