યુએસ ઓપનમાં 16 વર્ષની ઇવા બની યંગેસ્ટ અમેરિકી મૅચ-વિજેતા

ન્યૂ યૉર્ક: કૅલિફોર્નિયાની 16 વર્ષની ઇવા યૉવિચે અહીં સોમવારે 2023ની ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલિસ્ટ પોલૅન્ડની મૅગ્ડા લિનેટને યુએસ ઓપનની શરૂઆતમાં હરાવીને અપસેટ સર્જયો હતો. એ સાથે, યૉવિચ પોતાના જ દેશની આ સ્પર્ધાના મુખ્ય ડ્રૉમાં મૅચ જીતનારી સૌથી યુવાન અમેરિકન બની છે. તેણે લિનેટને 6-4, 6-3થી હરાવી દીધી હતી.મેન્સમાં નોવાક જૉકોવિચ મોલ્ડોવાના રૅડુ અલ્બૉટને 6-2, 6-2, … Continue reading યુએસ ઓપનમાં 16 વર્ષની ઇવા બની યંગેસ્ટ અમેરિકી મૅચ-વિજેતા