T20 World Cupમાં ભારતના 15માંથી 10 ખેલાડી ‘ઘરડા’: રોહિત-કોહલીનો છેલ્લો ટી-20 વિશ્ર્વકપ?

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી જો 30 વર્ષનો થાય કે 30 વર્ષ પાર કરે તો તેને ‘ઘરડો’ માનવામાં આવે છે. એના બે કારણ છે. જો કોઈ ખેલાડી 30 વર્ષની ઉંમરે કરીઅર શરૂ કરે તો એવું મનાય કે તે બહુ-બહુ તો પાંચ-સાત વર્ષ રમશે અને જો ચાલુ કારકિર્દીએ તે 30ની ઉંમર વટાવી ગયો હોય તો પણ … Continue reading T20 World Cupમાં ભારતના 15માંથી 10 ખેલાડી ‘ઘરડા’: રોહિત-કોહલીનો છેલ્લો ટી-20 વિશ્ર્વકપ?