ભારતીય મૂળના આઠ વર્ષના ટેણિયાએ ચેસમાં ૩૭ વર્ષના ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો, રેકૉર્ડ તોડ્યો

અશ્વથની વિશ્ર્વમાં ૩૭,૩૩૮મી રૅન્ક છે! આઠ વર્ષનો અશ્વથ કૌશિક અને પોલૅન્ડનો જેસેક સ્ટૉપા. સિંગાપોર: ચેસમાં નાની ઉંમરના ભારતીય ખેલાડીઓએ મોટા-મોટા સૂરમાઓને હરાવ્યા હોય એવા છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કિસ્સા બની ગયા છે. ગયા વર્ષે ૧૬ વર્ષની ઉંમરે એસ. પ્રજ્ઞાનાનંદે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને હાલના નંબર-વન નોર્વેના મૅગ્નસ કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી હતી. આ વર્ષે પણ … Continue reading ભારતીય મૂળના આઠ વર્ષના ટેણિયાએ ચેસમાં ૩૭ વર્ષના ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો, રેકૉર્ડ તોડ્યો