પૅરિસમાં ભારતનો ‘નારીશક્તિ દિવસ’: મનુનો મેડલ અને સિંધુ, નિખત, પ્રીતિ, મનિકા, શ્રીજાના વિજય

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં રવિવારે શૂટર મનુ ભાકર ભારત માટે ઐતિહાસિક મેડલ જીતી હતી, જ્યારે બૅડમિન્ટનમાં પી. વી. સિંધુ તથા પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર બૉક્સર નિખત ઝરીને તેમ જ ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાએ પોતપોતાના મુકાબલા જીતીને દેશને વધુ ચંદ્રકો અપાવવાની આશા જીવંત રાખી હતી. શુક્રવારના શાનદાર ઓપનિંગ બાદ રવિવારનો દિવસ … Continue reading પૅરિસમાં ભારતનો ‘નારીશક્તિ દિવસ’: મનુનો મેડલ અને સિંધુ, નિખત, પ્રીતિ, મનિકા, શ્રીજાના વિજય