બહુચર્ચિત બિશ્નોઇ સમુદાયનો યુવાન સ્પિનર રવિ ભારતીય ક્રિકેટનું ભાવિ

બિશ્ર્નોઈ અટક થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે. નૅશનાલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય બાબા સિદ્દિકીની હત્યામાં બિશ્ર્નોઈ ગૅન્ગનો હાથ હોવાની શંકા બાદ હવે ઍક્ટર સલમાન ખાન (જેણે રાજસ્થાનમાં કાળિયારનો વધ કર્યો હતો તેના) જાનના ખતરા સાથે પણ બિશ્ર્નોઈનું જ કનેક્શન ચર્ચામાં છે. એ જે કંઈ હોય, આપણે એના વિશે વધુ ચર્ચા નથી કરવી, પણ આજે આપણે … Continue reading બહુચર્ચિત બિશ્નોઇ સમુદાયનો યુવાન સ્પિનર રવિ ભારતીય ક્રિકેટનું ભાવિ