તું અણગમતાનો પણ ગુલાલ કરી શકે છે…!

ડિયર હની,હેપ્પી બર્થ – ડે….! જીવનમાં જન્મદિવસનું મહત્ત્વ અદકેરું હોય છે. એમાં ય જીવનસાથીનો જન્મદિન હોય તો એ વધુ ખાસ બની જાય છે. વળી,સાસરે એટલે કે મારા ઘેર જે હવે તારું જ છે તારો આ પહેલો જન્મદિન છે એટલે એનું મહત્ત્વ તો ઔર વધી જાય છે. જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ છે. કેક કાપીને ઉજવણી થાય … Continue reading તું અણગમતાનો પણ ગુલાલ કરી શકે છે…!