મોર્નિંગ મ્યૂસિંગ: આધુનિક કે ગમાર, સ્ત્રીને આજે પણ બુદ્ધિમાં કમતર ગણવામાં આવે છે

થોડા દિવસ પહેલાં પોતાના નવા પુસ્તક ‘નેક્સસ’ના પ્રકાશન નિમિત્તે ઇઝરાયલી ઇતિહાસકાર અને ‘હોમો સેપિયન્સ’નાલેખક યુવલ નોઆ હરારીનો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો. તેમાં એમણે માનવ ઈતિહાસની વિભિન્ન ક્રાંતિઓની વાત કરતી વખતે એક નોંધપાત્ર બયાન કર્યું હતું કેપ્રત્યેક પ્રમુખ ક્રાંતિ દરમિયાન મનુષ્યએ કોઈને કોઈ રીતના અત્યાચાર કર્યા છે. કાં તો તે અત્યાચાર માનવ સમુદાયમાં થયા છે અથવા … Continue reading મોર્નિંગ મ્યૂસિંગ: આધુનિક કે ગમાર, સ્ત્રીને આજે પણ બુદ્ધિમાં કમતર ગણવામાં આવે છે