સ્પોટ લાઈટ : પતિની પત્ની પરાયણતાને મહત્ત્વ આપી ‘પત્નીવ્રતા’ નાટક કેમ નથી લખાયું?

મરાઠી નાટકોમાં કામ કરવાનો અનુભવ ગુજરાતી નાટકોની સરખામણીએ સાવ અલગ હતો. એ સમયે (૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં) મરાઠી નાટકોના બહારગામ શો નિયમિત થતા હતા. મહિનાના ૨૦ દિવસ બહારગામ ખેલ હોય તો ૧૦ દિવસ મુંબઈમાં શો હોય. કલાકારોને નવરા બેસવાનો વારો ન આવે. મુંબઈમાં સવાર – બપોર અને સાંજે ભજવણી થાય. એ સમયે મારી નાઈટ (નાટકના એક … Continue reading સ્પોટ લાઈટ : પતિની પત્ની પરાયણતાને મહત્ત્વ આપી ‘પત્નીવ્રતા’ નાટક કેમ નથી લખાયું?