ફાઇલ શેરિંગ માટે WhatsAppનું નવું ફીચર, બ્લ્યુટૂથની જેમ કરશે કામ
WhatsApp File Sharing Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે ફાઇલ શેરિંગ માટે એક નવું ફીચર લાવશે જે બ્લ્યુટૂથની ટેકનોલોજી જેવું હશે, હાલમાં પણ ફાઇલ્સ મોકલી જ શકાય છે પરંતુ તેમાં યુઝર્સનો ડેટા વપરાય છે. આ ફીચર હજુ ટેસ્ટિંગ સ્ટેજમાં છે. આ ફીચરને કારણે યુઝર્સ સરળતાથી હેવી ફાઇલ્સને ટ્રાન્સફર કરી શકશે. આ ફીચરનું નામ છે ‘Sharing … Continue reading ફાઇલ શેરિંગ માટે WhatsAppનું નવું ફીચર, બ્લ્યુટૂથની જેમ કરશે કામ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed