WhatsApp લાવ્યું આ કમાલનું Feature, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને એમાં પણ વોટ્સએપ (WhatsApp)એ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. દુનિયાભરમાંથી કરોડો લોકો વોટ્સએપ યુઝ કરે છે. મેટાની ઓનરશિપ હેઠળના આ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફીડબેક અને યુઝર્સની જરૂર પ્રમાણે અપડેટ્સ અને ફીચર્સ લાવવામાં આવે છે, જેથી યુઝર્સનો ચેટિંગનો એક્સપિરીયન્સ સારો બની શકે છે. હવે એક નવું ફીચર વોટ્સએપમાં આવી ગયું … Continue reading WhatsApp લાવ્યું આ કમાલનું Feature, જાણી લેશો તો ફાયદામાં રહેશો…