મધરાતે Jyotiraditya Scindia આ શું કરતાં જોવા મળ્યા? વીડિયો થયો વાઈરલ

અત્યારે આખા દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂકયું છે. દેશના તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જિત હાંસિલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોડી રાતે કંઈક એવું કર્યું હતું જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ … Continue reading મધરાતે Jyotiraditya Scindia આ શું કરતાં જોવા મળ્યા? વીડિયો થયો વાઈરલ