જીવન – મરણ કેવા હોવા જોઈએ?

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ઓમ ત્ર્યંબકમ યજામહેસુગંધિમ પુષ્ટિવર્ધનમ્ઉર્વારુકમિવ બંધનાનમૃત્યોર્મોક્ષિય મામૃતાત !ઉપરોક્ત મંત્ર મહા મૃત્યુંજ્ય મંત્ર તરીકે ઓળખાય છે એનો અર્થ થાય મૃત્યુ પર વિજય અપાવે તેવો મંત્ર. પણ તમે એના એક એક શબ્દનો અર્થ સમજીને મંત્ર રટણ કરો અને આ આચરણમાં મૂકો તો આજના સમયમાં પણ અચૂક લાભ થાય છે. આ મંત્રમાં જે ત્ર્યંબકમ શબ્દ વપરાયો … Continue reading જીવન – મરણ કેવા હોવા જોઈએ?