મોર્નિંગ વોક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
દિવાળી પહેલા મુંબઇ, દિલ્હી NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો સલાહ આપે છે કે ગંભીર પ્રદૂષણના સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવાને પ્રાથમિકતા આપવી જોઈએ. જોકે, વહેલી સવારના મોર્નિંગ વોક માટે જતા લોકોએ પણ સાવચેતી રાખવી જોઇએ. આ વર્ષે દિવાળી પહેલા જ પ્રદૂષણના સ્તરે ચિંતા વધારી દીધી છે. આવી સ્થિતિમાં લોકો … Continue reading મોર્નિંગ વોક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed